કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હસ્તકની વેટરનરી કોલેજો અને તેની સંલગ્ન સંસ્થાઓ માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન જરૂરી પશુની દવાઓ અને એનિમલ હેલ્થકેર પ્રોડક્ટ્સ ખરીદવા માટેનો રેટ-કોન્ટ્રાક્ટ
નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત તા.૨૧-૧૦-૨૦૨૨ ના ઠરાવની જોગવાઈ મુજબ કર્મચારીની અશક્તતા / અવસાનના કિસ્કસામાં કર્મચારીના PPRAN/PRAN ખાતામાં કર્મચારી/કર્મચારીના વારસદારોને ફાળાની જમા થયેલ રકમ તથા તેના પર મળેલ વળતર ચુકવવા બાબત.